એરટેલ કમ્પની દ્રારા છેતરપીંડી કરવી Complaint – એરટેલ કર્મચારી દ્રારા બનતા છેતરપિંડી વિસે બાબત

Subject: એરટેલ કર્મચારી દ્રારા બનતા છેતરપિંડી વિસે બાબત
My Name: KALPESH SUMESARA
My City: kalol
My State: gujarat
My Complaint Against: એરટેલ કમ્પની દ્રારા છેતરપીંડી કરવી
Complaint Category: Airtel Complaints
Claim Amount (Approx.): ૬૫૬
My Complaint Description:
સાહેબ શ્રી
હુ કલ્પેશ મોતીભાઈ સુમેસરા રહેવાસી ગામ કલોલ
જીલ્લો ગાંધીનગર તાલુકો કલોલ
સવિનય સાથે આપ સાહેબ શ્રી ને જણાવાનુ કે આ અમારા ૯૮૭૯૮૩૧૦૩૪ , ૯૩૭૪૨૧૫૩૬૧ આઈડિયા કંપની મોબાઇલ નંબર હતાં
અમને એરટેલ કંપની ના કર્મચારી તરફ શ્રી સલમાન પઠાણ મુ.કલોલ જી, ગાંધીનગર ની સ્થિત ઓફિસે થી એમનો ફોન આવેલ હતો જેમા અમો ને લોભામણી લાભદાયક અને એક માસ વપરાશ અનુસાર ના માસિક રૂ ૨૯૯ તથા રૂ ૧૯૯ ભાડા વાળા પ્લાન મા જોડાવા માટે અરજ કરી હતી
તો અમો ને એમની આ સુવિધા તરફ થી મળતાં લાભ ને ધ્યાન મા રાખી રસ દાખવ્યો હતો અને અમો એ રૂબરૂ મુલાકાત મા સલમાન પઠાણ તથા તેમનાં જ સહ કર્મચારી અલ્પેશ પટેલ (છત્રાલ સ્થિત ઓફીસ)મુ છત્રાલ ,તાલુકો કલોલ જીલ્લો ગાંધીનગર આ બંને કર્મચારી એ માસિક ભાડા મા મળતાં લાભ વિશે માહીતી આ સાથે આપી હતી કે રૂ ૨૯૯/- નાં પ્લાન મા દરેક લોકલ ફોન અનલિમિટેડ રહેશે ,અને ઇન્ટરનેટ સુવિધા ૪જી ડેટા પણ અનલિમિટેડ મળશે ફક્ત રૂ ૨૯૯/- માસિક ભાડા મા તથા રૂ ૧૯૯ /- મા ફક્ત દરેક લોકલ ફોન અનલિમિટેડ રહેશે એમા ઇન્ટર નેટ સુવિધા નો દર વપરાશ અનુસાર ચૂકવવા પાત્ર રહેશે , અને ફક્ત માસિક ભાડા ઉપરાંત સરકારી નિયમ મુજબ કર ચૂકવવા પાત્ર રહશે તો આ સાથે વધારા નો કોઈ છુપો ચાર્જ રહેતો નથી જે અમો ને એમનાં તરફ થી માહીતી મળેલ હતી
તો અમો એ આ બધી માહીતી વિગત વાર લઇ પછી અમો એરટેલ કંપની મા જોડાયેલ છીએ , બને માસિક ભાડા ના પ્લાન મા જે આ મુજબ નંબર પર ૯૮૭૯૮૩૧૦૩૪ (૨૯૯/) ૯૩૭૪૨૧૫૩૬૧ (૧૯૯/) પરન્તુ અમારું પ્રથમ માસ નું
૨૯૯ /- પ્લાન મુજબ રૂ ,૬૫૬ /- આવેલ છે, ૧૯૯ , મુજબ રૂ ,૧૪૫ /- આવેલ છે
તો અમને જણાવેલા પ્લાન અનુસાર વધારે રકમ સાથે બિલ બનીને આવેલ છે
તો અમો એ તરત જ સલમાન પઠાણ ને એમનાં મોબાઈલ નંબર પર ફોન કર્યા છતા એક પણ ફોન અમારો ઉપાળેલ નથી સતત ૨૦ દીવસ કરવા છતાય તો અમો એમનાં સહ કર્મચારી અલ્પેશ પટેલ ને પણ વારંવાર ફોન કર્યા તો એમને એક વાર વાત કરી અમો એ અમારી રજુઆત વધારે રકમ નું બિલ બની ને આવેલ છે તો એ સુધારી આપવા જાણ કરી અને એમને સુધારી આપીસું એમ કહી ફોન મુકી દીધો
પરન્તુ હજુ આજ દિન સુધી કોઈ સુધારો આવેલ નથિ
તો અમો ઘણાં પ્રયાસ કર્યા ફરી ફોન કરી પણ એમને અમારો ફોન જ રિસીવ ના કર્યા
તો અમો એ હવે આગળ એરટેલ ગ્રાહક સુવિધા મા આ વિશે
અમારી સાથે બનેલી એરટેલ કંપની દ્રારા છેતરપિંડી ખોટી માહીતી આપી , રજૂઆત કરી તો એમનાં પરત્યૌતર મા એમને જણાવેલ હતુ કે તમારે રૂ ૬૫૬/- તથા રૂ ૧૪૫ /- ભરવા પાત્ર રહેશે ,અને એમનું કહેવા મુજબ એ પન છે કે તમારો પ્લાન બીજી રકમ મુજબ પંસદ છે તો એનાં અનુસાર જ બનતા બિલ ની રકમ ચૂકવણી કરવી પડે છે
આ સાથે એરટેલ ગ્રાહક નિવારણ મા અમો ને ૪૮ કલાક મા નીવેડો આપશે એવી બાંયધરી આપી હતી જો કે હજુ સુધી એમના પણ તરફ થી કોઈ પ્રત્તયોતર મળેલ નથિ,
તો અમારી રજુઆત મા એ બને છે કે એરટેલ નાં કર્મચારી આ રીતે આમ નાગરિક ને ભૉડવિ પહેલા સસ્તા માસિક ભાડા મા મળતાં લાભ ની ખોટી વિગતો આપી ને બીજા વધારા નાં ચાર્જ વાળા પ્લાન મા સિલેક્ટ કરે છે
અને હવે તો અમો જ્યારે આઉટ ગોઇંગ કોલ કરીયે છી એ તો કેસેટ વાગે છે કે તમારા બિલ ની ચૂકવણી ભરપાઈ કરો
જે દર અમારે ચૂકવવા પાત્ર જ બનતો નથિ પછી અમો કઈ રિતે ચૂકવણી કરીએ , એરટેલ કંપની તરફ થી અસુવિધા બદલ અમો સમય સર પણ કોઈ ને ફોન નથિ કરી સકતા અને આજે
એક એરટેલ કંપની ના કારણે અમારાં માન સન્માન પ્રતિષ્ઠા પર લાંછન લાગે છે જો અમો એમની બિલ ની ચુકવણી નથિ કરતા તો
પણ અમો બિલ ની ભરપાઈ કરવા પાત્ર છીએ ૨૯૯/- થતા ૧૯૯/- મુજબ જ
તો આ સાથે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર નિવારણ સમક્ષ રજુઆત કરી એ છી કે અમો એરટેલ કંપની તથા એમનાં કર્મચારી સલમાન પઠાણ મો , ૯૫૫૮૦ ૫૨૪૨૧ તથા અલ્પેશ પટેલ મો,૯૫૫૮૦ ૫૨૩૮૭ સમક્ષ છેતરપિંડી તથા અમારી માન હાનિ ની પ્રતિષ્ઠા પર અરજ કરૂ છુ કે આવા કર્મચારી સામે જો કડક પગલાં લેવા મા ના આવે તો આગળ જતા પણ અમારા જેવા ને છેતરી સકે છે

અરજદાર ,કલ્પેશ મોતીભાઈ સુમેસરા.

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*