Katariya Motors Complaint – કટારીયા મોટર્સ ની સરવીશ

Subject: કટારીયા મોટર્સ ની સરવીશ
My Name: pranav dev
My City: surat
My Complaint Against: katariya motors
Complaint Category: Others
Claim Amount (Approx.): 209244
My Complaint Description:
મહેરબાન સાહેબશ્રી

કટારીયા મોટર્સ ના બધાજ સ્ટાફ ગ્રાહકને ગેર રીતે હેરાન કરે છે અમે એમના ખાતામા ૧૫ દિવસ પેલા પૈસા આપી દીધા હતા જે ના બદલા મા ૧૫ દીવશ પછી ડીલીવરી આપી અને એ મા પણ અધુરી ડીલેવરી આપી છે

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*