મહેરબાન સાહેબ શ્રી, વડોદરા માં YOU B ROADBAND જે INTERNET નું કામ કરે છે.મા રું A/C.NO.1069091 છે.આખા વર્ષ નાં પૈસા ભરેલ છે. LAST 14-02-2016 થી મારું CONNECTIO N અને અમારા AREA માં પણ બંધ છે.રોજ કસ્ ટમર કેર માં ફરિયાદ કરીએ છીએ પણ એમજ કહેછે કે કાલ થશે એક જ જવાબ આપે છે. અ ને તેપણ CALL ફ્રી નથી થતો. અહી પણ હવે ત ો બે -બે દિવસે CALL કરું છું કેમ કે CALL C HARGES થાય છે. અને અમારે INTERNET વિના ઘણા બ ધા કામ અટકે છે.આજ ૧૮ દિવસ થયા પણ કો ઈ નિકાલ નથી આવ્યો.અને હવે તો કોઈ ફો ન નથી લાગતો. મહેરબાની કરી કોઈ મદદ કરશો અને જેટલા દિવસ થી નેટ બંધ છે ત ્યારથી અમને તેનું REFUND અથવા એટલા દિ વસ વધારી આપે. એજ આપનો, તા.ક.: મારી પા સે બધી ફરિયાદ નાં Call Record છે. SU RYAKANT G. DAVE Complaint – YOU BROADBAND

Subject: YOU BROADBAND
My Name: Suryakant G. Dave
My City: VADODARA
My Complaint Against: મહેરબાન સાહેબ શ્રી, વડોદરા માં YOU BROADBAND જે INTERNET નું કામ કરે છે.મારું A/C.NO.1069091 છે.આખા વર્ષ નાં પૈસા ભરેલ છે. LAST 14-02-2016 થી મારું CONNECTION અને અમારા AREA માં પણ બંધ છે.રોજ કસ્ટમર કેર માં ફરિયાદ કરીએ છીએ પણ એમજ કહેછે કે કાલ થશે એક જ જવાબ આપે છે. અને તેપણ CALL ફ્રી નથી થતો. અહી પણ હવે તો બે -બે દિવસે CALL કરું છું કેમ કે CALL CHARGES થાય છે. અને અમારે INTERNET વિના ઘણા બધા કામ અટકે છે.આજ ૧૮ દિવસ થયા પણ કોઈ નિકાલ નથી આવ્યો.અને હવે તો કોઈ ફોન નથી લાગતો. મહેરબાની કરી કોઈ મદદ કરશો અને જેટલા દિવસ થી નેટ બંધ છે ત્યારથી અમને તેનું REFUND અથવા એટલા દિવસ વધારી આપે. એજ આપનો, તા.ક.: મારી પાસે બધી ફરિયાદ નાં call Record છે. SURYAKANT G. DAVE
Complaint Category: Broadband/Internet Services
Claim Amount (Approx.):
My Complaint Description:
મહેરબાન સાહેબ શ્રી,

વડોદરા માં YOU BROADBAND જે INTERNET નું કામ કરે છે.મારું A/C.NO.1069091 છે.આખા વર્ષ નાં પૈસા ભરેલ છે.
LAST 14-02-2016 થી મારું CONNECTION અને અમારા AREA માં પણ બંધ છે.રોજ કસ્ટમર કેર માં ફરિયાદ કરીએ છીએ પણ એમજ કહેછે
કે કાલ થશે એક જ જવાબ આપે છે. અને તેપણ CALL ફ્રી નથી થતો. અહી પણ હવે તો બે -બે દિવસે CALL કરું છું કેમ કે CALL CHARGES થાય છે.
અને અમારે INTERNET વિના ઘણા બધા કામ અટકે છે.આજ ૧૮ દિવસ થયા પણ કોઈ નિકાલ નથી આવ્યો.અને હવે તો કોઈ ફોન નથી લાગતો.
મહેરબાની કરી કોઈ મદદ કરશો અને જેટલા દિવસ થી નેટ બંધ છે ત્યારથી અમને તેનું REFUND અથવા એટલા દિવસ વધારી આપે.
તા.ક.: મારી પાસે બધી ફરિયાદ નાં call Record છે.

એજ આપનો,
SURYAKANT G. DAVE
MO.9825207017

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*