Airtel Caf Online Data Entry Company Complaint – રીફંડ રકમ ન મળવા બાબત

Subject: રીફંડ રકમ ન મળવા બાબત
My Name: VASIM Jamsa
My City: Gujarat
My State: Gujarat
My Complaint Against: Airtel caf online data entry company
Complaint Category: Internet Services & Websites
Claim Amount (Approx.): 2149
My Complaint Description:
સવિનય ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે અમો અરજદાર દ્વારા ઓનલાઇન પેમેન્ટના આધારે તા.૦૯/૧૦/૨૦૧૮ ના રોજ રૂપિયા ૨૧૪૯ ડેટા એન્ટ્રી જોબ માટે ભરેલા છે. જે રૂપિયા અમો અરજદારને ગેરમાર્ગે દોડાવી છેતરપીંડી થી ખોટી રીતે પાછા આપવાના શરતે રૂપિયા ૨૧૪૯ ભરાવેલ છે. પરંતુ એરટેલ કેફ ડેટા એન્ટ્રી નામની કંપની દ્વારા કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધ અમો અરજદારના રૂપિયા 2149 છેતરપીંડી થી પ્રાપ્ત કરેલ છે.જેના આધાર પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે.જેથી અમોના રૂપિયા ૨૧૪૯ અમોને અપાવવા આપશ્રીને વિનંતી છે.તેમજ ઇન્ડિયન પેનલ કોર્ડ અંતર્ગત ૪૨૦ હેઠળની યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર અરજ છે.
dataentryjob.in/

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*