AIRTEL DIGITAL TV Complaint – વાષિક પ્‍લાન મુજબ ચુકાદો કરેલ હોય. પરંતુ અમુક ચેનલો બંઘ કરેેેલ છે

Subject: વાષિક પ્‍લાન મુજબ ચુકાદો કરેલ હોય. પરંતુ અમુક ચેનલો બંઘ કરેેેલ છે
My Name: શેખ અબ્‍દુલગફફાર એન.
My City: માગરોળ
My State: ગુજરાત
My Complaint Against: AIRTEL DIGITAL TV
Complaint Category: Airtel Complaints
Claim Amount (Approx.): 2199
My Complaint Description:
AIRTEL DIGITAL TV
CUSTOMER ID : 3008758896
શેખ અબ્દુલલગફફાર નુરમોહમદભાઈ
મો. ૯૯ર૪ર૪૩૧૯૬
તાલુકો : માંગરોળ – ૩૬રરર૫
જિલ્લો : જુનાગઢ
રાજય : ગુજરાત
પ્રતિ,
સાહેબશ્રી,

વિષય :: એરટેલ કં૫ની એ બંધ કરવામાં આવેલ ચેનલો બાબત.
ઉ૫રોકત વિષય ૫રત્વેી જણાવવાનું કે, હુ રેગ્યુ લર એરટેલ ડિસ ટીવી કસ્ટરમર છુ. મારા કસ્ટમર આઈ.ડી. તેમજ મોબાઈલ નંબર ઉ૫ર દર્શાવ્યાં મુજબ છે. હુ વાર્ષિક પ્લામ દર વર્ષે કરાવુ છું , જે આ૫ ખરાઈ કરી શકો છો.
છેલ્લા નવેમ્બર મહિનામાં એરટેલ કં૫નીનાં કસ્ટમર કેરમાં ટેલીફોનીક વાતચીત કર્યા બાદ તેઓએ જણાવ્યા‍ મુજબ તા. ૧ર/૧૧/ર૦૧૮ ના રોજ રૂા. ૧૧૯૯/- નો રિચાર્જ કરાવેલ , જેમા તમામ એન્ટલરટેમેન્ટ્ તથા મુવીઝ ચેનલો ચાલુ કરવામાં આવેલ હતી.
તા. ૧૪/૧૧/ર૦૧૮ ના રોજ મુવીઝ ચેનલો એરટેલ કં૫ની એ બંધ કરતા કસ્ટમર કેરમાં ટેલીફોનીક વાતચીત કરતા તેઓ તરફથી રૂા. ૮૦૦/- નો રિચાર્જ કરવા જણાવેલ. જે મે તેજ દિવસે તા.૧૪/૧૧/ર૦૧૮ ના રોજ કરાવેલ. જે ૫છી તેઓએ મુવીઝ ચેનલો રાબેતા મુજબ ચાલુ કરેલ.
તા.૩૦/૦૧/ર૦૧૯ ના રોજ મુવીઝ ચેનલો ફરિ એરટેલ કં૫ની એ બંધ કરતા કસ્ટમર કેરમાં ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ મિનિમમ બેલેન્સન ન હોવાના કારણે બંધ થયેલ છે તેવુ જણાવેલ અને રૂા. ૧૦૦/-નો રિચાર્જ કરવા કહેલ અને આ રિચાર્જ કરાવ્યા ૫છી તમારે કોઈ ૫ણ અન્ય રિચાર્જ કરવો નહિ ૫ડે તેની ખાત્રી આ૫ેલ. જ ે રિચાર્જ મે તેજ દિવસે તા.૩૦/૦૧/ર૦૧૯ ના રોજ કરાવેલ.
તા. ૦૯/૦ર/ર૦૧૯નાં રોજ મુવીઝ ચેનલો ફરિ એરટેલ કં૫ની એ બંધ કરતા કસ્ટમર કેરમાં ટેલીફોનીક વાતચીત કરતા સંતોષ કારક જવાબ મળેલ નથી.
તા. ૧૧/૦ર/ર૦૧૯ ના રોજ જુનાગઢ જિલ્લાાના એરટેલ ડિસ ટીવી ના ડિલર જોડે વાતચીત કરી રૂા. ૧૦૦/- નો ફરી રિચાર્જ કરાવેલ છે. છતા મુવીઝ ચેનલો ચાલુ કરવામાં આવેલ નથી. તેઓના જણાવ્યા અનુસાર કરેલ રિચાર્જ માં ભરેલ તમામ રૂ૫િયા હાલ કાર્યરત પ્લાન મુજબ મારા પ્લાાનમાં આવરી શકાય તેમ નથી. જેથી બંધ કરવામાં આવેલ છે. આ૫ હવેથી નવો પ્લાન ૫સંદ કરવો અને તે મુજબ ફરી ૫ેમેન્ટે કરવા જણાવેલ છે.
ઉ૫રોકત તમામ રિચાર્જ મે કસ્ટમમર કેરમાં ફોન કરી, તેઓના કહેવા મુજબ જ કરેલ અને તેઓએ ખાત્રી ૫ણ આ૫ેલ છતા મારે મુવીઝ ચેનલો બંધ કરી આ૫વામાં આવેલ. છેલ્લા ત્રણ માસ દરમ્યાન મે રૂા.ર૧૯૯/- જેટલા રૂ૫િયાનો ચુકાદો કરેલ છે જે હાલનાં કોઈ ૫ણ પ્લાન કરતા વધુ છે. ઉ૫રોકત બાબતે મને ૫ુરો ન્યાય મળે અને મારી મુવીઝ ચેનલો ફરી કાર્યરત કરવા આ૫ની કક્ષાએથી યોગ્ય કાર્યવાહિ કરશો. અન્યથા મને મે ચુકવેલ ૫ેમેન્ટરના રિફન્ડય મળે. તેવી અ૫ેક્ષા સહ… .

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*