Ashish Bhatia Complaint – About Live In Rental Room

Subject: about live in rental room
My Name: kirtikumar bhanushali
My City: adipur – kutch
My Complaint Against: Ashish bhatia
Complaint Category: Others
Claim Amount (Approx.):
My Complaint Description:
સર મે મુન્દ્રા કચ્છ મા આશિષ ભાટીયા નું રુમ માસિક 3000/ ભાડે રાખેલ છે. અને 3000/ રુપિયા ડીપોઝીટ પેટે જમા કરાવ્યા છે. ફ્રેબ્રુઆરી 2016 મારે રહેવાનું લાસ્ટ મહિનો છે કરાર મુજબ પહેલા અઠવાડિયા મા આ બાબતે તેને લેખિતમાં જાણ કરીછે. અને આ મહિનાનો ભાભાડું ચૂકવેલ નથી પણ મે તેમને મારી ડીપોઝીટ ભાભાડાપેટે રાખવાની બાંહેધરી આપીછે. પણ તેમને આ બાબત માન્ય નથી. અને તેમણે મારું તાળુ તોડી પોતાનું તાળુ મારી દીધું છે. અને મને આ મહિનાસુધી રુમમા રહેવા માટે ચાવી આપતા નથી. જો હું આ મહિના નો તેમને ભાભાડું આપુ તોજ મને રહેરહેવા દે.

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


*