"BAG IT TODAY" Complaint

Subject: give me not my payable order item.
My Name: bhautesh ladani
My Contact No.: 9909540063
My City: rajkot
My Complaint Against: ”BAG IT TODAY”
”BAG IT TODAY”’s Contact Details: 0120-4112424 / [email protected] /[email protected]
Complaint Category: Fashion & Jewelry
My Complaint Description:
માનનીય સાહેબ શ્રી,
BAG IT TODAY,
આ કમ્પની ના અધિકારી સાહેબ ને આથી જાણ કરુ છુ કે,
મે એટ્લે કે (……………) તારીખ ૦૩/૦૨/૨૦૧૪ ના રોજ એક જુતા ની જોડી નો ઓર્ડૅર આપ્યો હતો.
જેનો નમ્બર ૩૩૬૧૨૫૯૭ છે.
તમારી કમ્પની ના નિયમ પ્રમાણે ૫ થી ૭ દિવસ ની અન્દર માલ રવાના કરી આપો છો.
મે તારીખ ૦૬/૦૨/૨૦૧૪ ના રોજ તમારી કમ્પની મા ફોન કરી ને મારા ઓર્ડૅર વિશે પુછ્પરછ કરી હતી,
તમારા અધિકારી દ્વારા સન્તોશ કારક જવાબ મળ્યો નહોતો.
પછી મે મારા ઓર્ડૅરની જાણકારી માટે ૨-૩ થી ઇ-મેઇલ કર્યા.
પણ, મને તારીખ ૧૧/૦૨/૨૦૧૪ સુધી કોઇ સન્તોશ કારક જવાબ મળ્યો નથી,
પછી તારીખ ૧૪/૦૨/૨૦૧૪ ના રોજ બપોરે ૧૨;૩૦ વાગ્યા આજુબાજુ તમારી કમ્પની મા ફોન કરી ને મારા ઓર્ડૅર વિશે પુછ્પરછ કરી હતી,
પણ, ફરી પાછો એજ જવાબ, તપાસ કરાવી ને કહુ છુ. પણ કોઇ જાત નો સન્તોશ કારક જવાબ નહી.
ફરી વખત મે તારીખ ૧૪/૦૨/૨૦૧૪ ના રોજ બપોરે ૨;૨૦ વાગ્યા આજુબાજુ તમારી કમ્પની મા ફોન કરી ને મારા ઓર્ડૅર વિશે પુછ્પરછ કરી હતી,
લગભગ ૨૦ મિનિટ જેટલી વાત ચાલી હતી,
પણ, અફસોસ… વાત ગોળગોળ ફેરવી ને આપના અધિકારી કહે છે કે હુ જોવડવી ને કહુ છુ.
જોવડાવ્યા પછી પરીણામ શૂન્ય.
આ વાતચીત દરમ્યાન આપના અધિકારી એ કહ્યુ હતુ કે ૨૪ કલાક મા,અમારી કમ્પની તરફ થી તમને ફોન આવશે.
૨૪ કલાક થવા છતા, હજુ સુધી તમારી કમ્પની તરફ થી કોઇ પણ જાત નો મારી સાથે સમ્પર્ક કરવા મા આવ્યો નથી.
આ સાથે હુ મે ચુકવેલ નાણા ની રશીદ મોકલુ છુ.
આ સાથે હુ તમને લેખિત મા જાણ તથા અરજી કરુ છુ.
તમારા તરફ થી મળેલી તમામ સમયમર્યાદા પુરી થઇ ગઇ છે.
જેથી, મારો ઇ-મેઇલ મળ્યેથી ૩ કલાક ની અન્દર મારો સમ્પર્ક કરી અને મારી સમસ્યા દૂર કરી,અને મારી વસ્તુ સમયમર્યાદા મા નહી મળે તો હુ ગ્રાહક સુરક્ષા મા ફરીયાદ નોન્ધાવવા માટે મજબુર થઇશ.
આ સાથે અરજી ની બીજી નકલ હુ ગ્રાહક સુરક્ષા મા મોકલુ છુ.
જેની તમને લેખિત મા જાણ કરુ છુ.

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*