Company Complaint – Mobile Recharge

Subject: Mobile Recharge
My Name: alabhai tisabhai khamal
My City: ahmedabad
My Complaint Against: company
Complaint Category: Uninor Complaints
Claim Amount (Approx.): 518
My Complaint Description:
માનનીય શ્રી,
મેં ટેલિનોર કંપનીની વેબસાઈટ તારીખ ૧૧/૧૨/૨૦૧૫ના દિવસે જોઈ જેમાં બતાવવામાં આવ્યું હતું કે ૫૧૮ રૂપિયા ના રિચાર્જ પર ૬૨૮ રૂપિયાનો ટોકટાઈમ મળશે. જેના આધારે મેં રિચાર્જ કરાવ્યું પરંતુ મને ટોકટાઈમ માત્ર ૪૪૯ રૂપિયા જ મળ્યો. તેમનાં ગ્રાહક પ્રતિનિધિ ગુજરાત સર્કલના શ્રી જયેશભાઈ સાથે વાત કરતા તેમાં જણાવ્યા આવી યોજના નથી. તેથી તમને ઉપરોક્ત વેબસાઈટ પરની માહિતી મુજબ ટોકટાઈમ મળશે. મેં તેમને બેલેન્સ પાછું આપવા પણ જણાવ્યું છતાં તેઓ એ પોતાની વેબસાઈટની ભૂલ સ્વીકારવાના બદલે મારી ભૂલ હોવાનું જણાવ્યું છે. હું નિયમિત પણે આ કંપની છેલ્લા ચાર વર્ષથી સેવા મળવું છું. મને લાગે છે કે આવી ફરિયાદ મારા જેવા અન્ય લોકોની પણ હશે. પરંતુ આવી નાની રકમ હોવાથી લોકો ફરિયાદ કરવાનું ટાળતા હશે. પણ હું આ કંપની સામે ફરિયાદ કરું છું. આ માટે પુરાવા સ્વરૂપે વેબસાઈટના જાહેરાત પેઈજની ઈમેજ ફાઈલ બનાવી છે. તો મારી ફરિયાદ નોંધી કાર્યવાહી કરશોજી.
આભાર

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*