Comparedth. Com Complaint – Free Shoes Are Not Received By Us After Finishing The Payment Of Deleivery Charges.

Subject: Free shoes are not received by us after finishing the payment of deleivery charges.
My Name: Leuva Hitendrabhai Ishwarbhai
My City: Ahmedabad
My Complaint Against: Comparedth. com
Complaint Category: Entertainment
Claim Amount (Approx.): 1000
My Complaint Description:
Comparedth માં ઓનલાઇન ડીશ ટીવી ઓર્ડર કરેલ હતી.ડીશ ટીવી ની ડિલિવરી પુરી ટાઈમે થઇ હતી.પણ તેની સાથે ફ્રી શૂઝ ની સ્કીમ આપી હતી.અને કુરિયર ચાર્જીસ પેટે 199₹ ભરવાના હતા.તે તારીખ 12/6/2016 ના રોજ ઓનલાઇન 199₹ ભર્યા. તેની ડિલિવરી 15 થી 25 દિવસ માં આપવાની હતી.પણ આજ રોજ સુધી ડિલિવરી મળી નથી અને ફોન પણ રિસિવ કરતા નથી.કંપ્લેન બે વાર કરી પણ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી.
સરનામું –485/11;ahinsa compound,dilshan garden,delhi.
ORDER ID–CDT-SHOE-1465724140.
ORDER DATE–12/06/2016.
ORDER TIME–15:17:04.
TXN ID–150244709.
PAYMENT ID–55314066.
MOBILE NO OF COMPANY:01145693517.

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*