Intex Mobile Complaint – Battery Not Available.

Subject: Battery Not Available.
My Name: Alpesh Solanki
My City: Gandhinagar
My Complaint Against: Intex Mobile
Complaint Category: Mobile Companies
Claim Amount (Approx.): 6300
My Complaint Description:
મે Intex Mobile Aqua Style Pro તા ૦૭/૧૨/૨૦૧૪ ના રોજ ખરિદ કરેલ હતો.તેના સાત મહિનામા તેની બેટરી ફુલી ગઈ હ્તી. જે નવી લેવા માટે મે Intex Mobile ના ઓથોરાઇઝ્ડ સરર્વિસ સેન્ટર We Care Mobile Service,Gandhinagar ખાતે જઇને નવી બેટરી મંગાવી આપવા માટે ઓર્ડર નોધાવેલ હતો.ત્યાંથી મને પંદર દિવસ બાદ એવું જ્ણાવવામાં આવ્યું કે આ મોબાઇલની બેટરી ઉપલ્બ્ધ નથી.જે બાબતે મે Intex Mobele Care ની હેલ્પ્લાઇન નંબર ઉપર પુછ્પરછ કરી તો ત્યાંથી પણ કહેવામાં આવ્યું કે આ મોબાઇલની બેટરી ઉપલ્બ્ધ નથી.જેથી અમે આ ફોન વાપરી શકતા નથી.તો અમોને Intex માંથી બેટરી ઉપલ્બ્ધ કરવવમાં આવે અથવા મોબાઇલ નિ કિંમત પરત કરવામાં આવે જેથી અમે નવો ફોન ખરીદી શકીએ.

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


*