TATA DOCOMO Complaint – DIFECTIVE WIFI DEVICE

Subject: DIFECTIVE WIFI DEVICE
My Name: FULCHANDJI SHAH
My City: Ahmedabad
My Complaint Against: TATA DOCOMO
Complaint Category: DOCOMO Complaints
Claim Amount (Approx.): 2200.00
My Complaint Description:
વીષય; ખરાબ ડેટા કાર્ડ પાછુ આપવા બાબત-
PHOTON NO-9227509858

સવીનય સાથે જણાવવાનુ કે મે તા ૨૬-૦૪-૨૦૧૪ ના રોજ G/6,SAHYOG PLAZA,GANDHINAGAR HIGHWAY,MOTERA,AHMEDABAD .BILL NO-IRGJ/7110/1038/00129 થી 3G WIFI DETA CARD,ખરીદેલ.
આ ડેટા કાર્ડ ડીફેક્ટીવ છે અને ઇનટર નેટ સ્પીડ ઓછી આવે છે,તેવી કમપ્લેન વારમ્વાર કરવા છ્તા આજ દીવસ સુધી તે બાબત મા કોઇ પણ જવાબ મળેલ નથી.આ બાબ્ત ની કમ્પલેન ગુજરાત ભવન,એલીસ્બ્રીજ ,અમદાવાદ મા પણ કરવા મા આવેલ છે.છતા પણ આ બાબત નો કોઇ જવાબ મળેલ નથી .અમે ડેટા કાર્ડ નો વપરાસ ખુબજ ઓછો કરેલ છે.. આ ડેટા કાર્ડ ડીસ્કનેક્ટ કરેલ છે
આ બાબત મા મારે કહેવાનુ કે આ ડેટા કાર્ડ વારમ્વાર કમપ્લેન કરવા છતા અમારી પાસે થી પાછુ લેવામા આવ્યુ નથી અને તેના રૂપીયા પણ અમને પાછા આપવા મા આવ્યા નથી. આપત્ર સાથે વીનંતિ કરુ છુ કે આ બાબત મા યોગ્ય કરવા મહેરબાની કરશોજી.

Share and inform others about this:

3 thoughts on “TATA DOCOMO Complaint – DIFECTIVE WIFI DEVICE

  1. Dear Customer,

    As per the conversation had with our team, we would like to inform you that a complaint has been registered vide docket number 517799127 regarding billing, the same will be resolved by 23-DEC. Kindly bear us in the interim.

    Regards,
    Customer Care
    Tata Docomo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*