GTPL BROADBAND Ltd. Complaint – સર્વિસ મળતી ન ા હોવાથી વળતર માટે ની માંગણી .

Subject: સર્વિસ મળતી ના હોવાથી વળતર માટે ની માંગણી .
My Name: PATEL UTKARSH RAJESHKUMAR
My City: ahmedabad
My Complaint Against: GTPL BROADBAND Ltd.
Complaint Category: Broadband/Internet Services
Claim Amount (Approx.): 8000
My Complaint Description:
આદરણીય સર ,
હું ઉત્કર્ષ પટેલ એક આદર્શ ભારતીય નાગરિક હોવાના મતે આપને નિવેદન કરું છુ કે મારી ફરિયાદ ને ગંભીર ધ્યાન માં લઇ મને યોગ્ય ન્યાય મળે તેવી આશા રાખું છુ.

મેં તારીખ ૦૭ / ૦૬ / ૨૦૧૬ માં GTPL BROADBAND ની INTERNET SERVICE લીધેલ છે . તેમાં નેટ સ્પીડ માટે 1 MBPS PLAN લીધેલ છે .અને અને ૮૧૯૦ રુપિયા નો પ્લાન છે.આદરણીય સીર મને રોજ સ્પીડ માં પ્રોબ્લેમ આવે છે નેટ પણ બંધ થઇ જાય છે કેટલીયે વાર ફરિયાદ કરાવી પણ કંપની તરફ થી કોઈ સંતોષકારક જવાબ મળતો નથી.CUSTOMER CARE માં ટેલીફોન લાગતો નથી .લાગે તો કોઈ જવાબ મળતો નથી.વારંવાર ફરિયાદ નોંધવા છતા કોઈ ઉકેલ મળતો નથી .

સર મેં INTERNET મારા ભણવાના હેતુ થી તેમજ ONLINE BANKING જેવી સુવિધા માટે લીધું છે. કેટલીય વાર ONLINE PAYMENT કે GOV. JOB માટે ફોર્મ ભરતી વખતે નેટ બંધ થઇ જાય છે .સર આપને વિનંતી છે કે મેં ચૂકવેલા નેટ ના પૈસા સુવિધા ના અભાવે મને પાછા મળે તેમજ યોગ્ય ન્યાય મળે તેવી આશા રાખું છુ.

ધન્યવાદ.
વંદે માતરમ્
જય હિન્દ.

MY GTPL USER NAME : utkarsh038

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*