Insurance Companies: The New India Assurance Co.Ltd. Complaint – પોલીસી નંબર : 21040934170100000073 નો ક્લેઇમ પાસ કરવા બાબત

Subject: પોલીસી નંબર : 21040934170100000073 નો ક્લેઇમ પાસ કરવા બાબત
My Name: રાહુલ લક્ષ્મણ સાલુંકે
My City: અમદાવાદ
My State: ગુજરાત
My Complaint Against: The new India Assurance Co.Ltd.
Complaint Category: Insurance Companies
Claim Amount (Approx.): 150000 આશરે
My Complaint Description:
અમો એ મારા ભાઇની પોલીસી નંબર : 21040934170100000073 નો ક્લેઇમ પાસ કરવા બાબતે the New India Assurance co.ltd ને અરજી કરેલ જેની વિગતો નીચે મુજબ છે.
પ્રતિ
મેનેજર અને CPIO શ્રી,
The New India Assurance Co. Ltd
8th Floor, Central Bank Of India Building,
Lal Darwaja, Ahmedabad – 380001.
Email ID: [email protected]

વિષય: Policy No.21040934170100000073 Customer ID:7H3301396 નો ક્લેઇમ પાસ કરવા બાબત.
સવિનય સાથે ઉપરોક્ત વિષય અન્વયે જણાવાનું કે, અમારા સ્વર્ગસ્થ ભાઇશ્રી જીતેન્દ્ર લક્ષ્મણ સાલુંકે નાઓની મેડીક્લેમ પોલીસી Policy No.21040934170100000073 જે The New India Assurance Co. Ltd.કંપની ના એજન્ટ શ્રી રુપલ. આર.ગાંધીના (Agent code-NIA1D6334912) દ્વારા લીધેલ હતી અને અમારા ભાઇની તા.૨૨/૦૪/૨૦૧૮ થી તા.૩૦./૦૪/૨૦૧૮ સુધી અમૃતા હોસ્પિટલ રામનગર સાબરમતી,અમદાવાદ તથા તા.૦૩/૦૫/૨૦૧૮ થી તા.૦૭/૦૫/૨૦૧૮ સુધી કૃણાલ મેડીકલ હોસ્પિટલ હાટકેશ્વર અમરાઇવાડી અમદાવાદ શહેર ખાતે સારવાર લીધેલ હતી. અને તે હોસ્પિટલના અસલ બીલો તેમજ રીપોર્ટ સાથે આખી ફાઇલ તા.૨૨/૦૫/૨૦૧૮ના રોજ આશરે રૂ.૧,૫૦,૦૦૦ ના કલેઇમ કરવા માટે કંપનીમાં સબમીટ કરવા સારૂ અમારા ભાઇનાં એજન્ટશ્રી રુપલ.આર.ગાંધી નાઓને આપેલ અને ધણો સમય વિતી જતા તેમજ મેડીકલેઇમ પાસ ન થતા અમોએ અમારા ભાઇના એજન્ટ શ્રી રુપલ. આર.ગાંધી નાઓને સંપર્ક કરેલ અને તેણે જણાવેલ કે તમારી ફાઇલો કંપની માં ખોવાઇ ગયેલ છે અને જેથી તમે હોસ્પિટલના અસલ બીલો તેમજ રીપોર્ટ સાથે આખી ફાઇલ ફરીથી આપી જાવ તેમજ કંપની માં ફાઇલો ખોવાઇ ગયેલ છે તે અંગેનુ એફીડેવીટ કરી આપી જાવ તેવુ જણાવેલ જેથી અમોએ ફરીથી તે ફાઇલ ની ઝેરોક્ષ નકલ તેમજ અમારાભાઇની પત્નિશ્રી શીતલબેન દ્વારા એફીડેવીટ કરી અમારાભાઇ ના એજન્ટશ્રી રુપલ. આર.ગાંધી નાઓને બીજી વખત ફાઇલો તેમજ અસલ એફીડેવીટ આપેલ તે પછી પણ ધણો સમય વીતી ગયેલ અને મેડીકલેઇમ હજુ સુધી પાસ ન થતા અમારાભાઇ ના એજ્ન્ટ નો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે કૃણાલ મેડીકલ હોસ્પિટલ હાટકેશ્વર ખાતે સારવાર લીધેલ હતી તે અંગેનો ડોકટર નો પત્ર લઇને મને આપી જાવ જેથી અમોએ તે પણ પત્ર મેળવી તેમને આપેલ તેમ છતા હજુ સુધી અમારાભાઇ નો મેડીકલેઇમ પાસ થયેલ નથી અને સદરી અરજી મળતા અમારાભાઇ નો મેડીકલેઇમ પાસ કરવા વિનતી છે તેમજ અમોને મેડીકલેઇમ પાસ કર્યા અંગેની સંપુણ માહિતી આપવા વિનતી છે.
અમોમે કરેલ ઉપરોક્ત અરજીનો નિકાલ હજી સુધી આવેલ નથી અમારા ભાઇની પોલીસીનાં નાણાં ચૂકવવામાં આવેલ નથી જે બાબતે આપના સ્તરેથી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે.

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*