Karnavati Infocom (distributer Lenovo Co.) Complaint – Service Not Given In Warranty

Subject: service not given in warranty
My Name: fulchand vanechand shah
My City: Ahmedabad
My Complaint Against: karnavati infocom (distributer lenovo co.)
Complaint Category: Others
Claim Amount (Approx.): 850.00rs
My Complaint Description:
વીષય; ખરાબ લેનોવો માઉશ ની વોરંટી પીરીયડ મા સર્વીસ ન આપવા
સવીનય સાથે જણાવવાનુ કે મે તા 30-10-2013 ના રોજ BILL NO-11739- KARANAVATI INFOCOM ADD.GF-4, PIYURAJ CHAMBER NEAR INNOVATIVE HONDA ,SWASTIK CROSS ROAD ,NAVARANG PURA,AHMEDABAD-380009 માથી લેનોવો કમપ્ની નુ વાયર લેશ માઉશ ખરીદેલ તે સમયે મને ૫ વર્ષ ની વોરંટી આપેલ અને કાઇ પણ તકલીફ થાય તો બદલવા મા આવશે એવુ જણાવેલ. સ્પ્ટેમ્બર ૨૦૧૫ મા માઉશ ખરાબ થયેલ તેથી અમે દુકાને જઇ આ બાબત ની કમ્પ્લેન કરેલ.કમપ્લેન ના જવાબ મા અમને કહેલ કે આની વોરંટી ૩ વર્ષ ની જ છે માટે અમે કાઇ કરી શકી એ તેમ નથી ત્યારે અમે તેમને બિલ ની કોપી આપેલ બીલ જોતાજ અમને ,લેનોવો કમ્પની ના શીવ રજની ચાર રસતા ઉપર આવેલા સર્વીસ સેંટર મા જવા જણાવેલ અને સરવીસ સેંટર માઉસ લેવાની ના કહે તો ફોન કરવા જણાવેલ,ત્યાર બાદ અમે શીવ રજની સ્થીત કમ્પની ના સર્વીશ સેંટર ઉપર ગયેલ.સર્વીસ સેંટર માથી અમને કહેવા મા આવ્યુ કે આ માઉસ ડીસ્ટ્રીબ્યુટર પાસે લીધેલ નથી માટે અમે રીપેર કરીશુ નહી, ન બદલી આપીશુ.તેથી અમે ફરી ૩ નવેમ્બર ૨૦૧૫ ના રોજ KARANAVATI INFOCOM SWASTIK CHARRASTA આવેલ અને આ બાત ની કમપ્લેન કરેલ ત્યારે KARANAVTI INFOCOM ના સેલ્શ્મેન મારી પાસે થી માઉશ પરત લીધેલ, માઉશ પરત લીધેલ ની પહોચ આપતા નહ્તા મે જ્યારે કહ્યુ કે મારે પહોચ વગર ચાલ્શેજ નહી ત્યારે પહોચ આપેલ નહી અને બિલની પાછળ જ રીશીવ કરી લખી આપેલ જેનો INWORD NO 348 લખી આપેલ અને જણાવેલ કે અમે તમને કમ્પની મા બદલાવી આપીશુ. ૩ નવેમ્બર ૨૦૧૫ પછી વારમ્વાર તપાસ કરવા છ્તા ગોળ ગોળ જવાબ આપી જણાવેલ કે કમ્પની માથી જવાબ આવેલ નથી.તા ૨૨-૧૨-૧૫ ના રોજ ફરી તપાસ કરતા જણાવેલ કે આ માઉશ તમારુ બદલાશે નહી અને કહેલ કે માઉશ પાછળ નો નં નથી માટે કમ્પ્ની લેવાની ના કહે છે. અને જયારે અમે એ બાબત મા સવાલ કર્યો ત્યારે સ્ટાફ ના માણસ અમારી સાથે દાદાગીરી કરી અને દુકાન માથી બહાર જવા જણાવેલ
આ બાબત મા મારે કહેવાનુ કે દુકાનદાર ગ્રાહક ને યા તો ડુપ્લીકેટ માલ આપે છે ? અથવા વગર વોરંટી નો માલ વોરટી કહી આપે છે. અને ગ્રાહક જ્યારે કમપ્લેન કરે ત્યારે ધક્કા ખવડાવી હેરાન કરે છે જેથી ગ્રાહ્ક નાની રકમ માટે માથાકુટ કરે નહી.ગ્રાહક માટે ભલે નાની રકમ હોય પણ રોજ ના કેટલા ગ્રાહક સાથે આવુ બનતુ હશે અને તેનો સીધો ફાયદો દુકાનદાર ને થાય છે.
KARANAVATI INFOCOM TIN NO-24073405827 મને જે બીલ આપવામા આવ્યુ છે તેનો વેટ ભરેલ હશે કે કેમ તેમા પણ શંકા છે, હુ પણ વેટ ખાતા મા તપાશ કરાવીશ.

આ રીતે ગ્રાહક સાથે છેતરપીંડી થાય છે આ બાબત મા યોગ્ય કાર્યવાહી કરશો જી.

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*