Mr. Dharmendra G. Barot, (Mob.9998135481), 37, Krus Hna Housing Society, Vallabh Vidyanagar, Dist.. Anan D, Gujarat [email protected] Complaint – મ કાન રીનોવેશનનું (નવીનીકરણ) કામ તાર ીખ 30/11/2015 ના રોજ આપેલ હતું અને 2 મહિના અને 15 દિવસ માં કામ પૂરું કરી આપવાન ું તેઓએ મૌખિક વચન આપેલ હતું. પરંત ુ આજ દિન સુધી તાઓએ આ કામ પૂરું કરે લ નથી

Subject: મકાન રીનોવેશનનું (નવીનીકરણ) કામ તારીખ 30/11/2015 ના રોજ આપેલ હતું અને 2 મહિના અને 15 દિવસ માં કામ પૂરું કરી આપવાનું તેઓએ મૌખિક વચન આપેલ હતું. પરંતુ આજ દિન સુધી તાઓએ આ કામ પૂરું કરેલ નથી
My Name: prakash patel
My City: Vallabh Vidyanagar, Dist. Anand, Gujarat 388120
My Complaint Against: Mr. Dharmendra G. Barot, (Mob.9998135481), 37, Krushna Housing Society, Vallabh Vidyanagar, Dist.. Anand, Gujarat [email protected]
Complaint Category: Construction & Real Estate
Claim Amount (Approx.): 6,50,000/-
My Complaint Description:
માનનીય સાહેબશ્રી,
આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી કે શ્રી ધર્મેન્દ્ર જી. બારોટ પોતે ડિગ્રી સિવિલ એન્જીનીઅર છે તેવું જણાવી ને અમે શ્રી ધર્મેન્દ્ર જી. બારોટને મકાન રીનોવેશનનું (નવીનીકરણ) કામ તારીખ 30/11/2015 ના રોજ આપેલ હતું અને આના કરાર પેટે રૂપિયા 6 લાખ અને 50 હજાર નક્કી કરેલ હતા અને 2 મહિના અને 15 દિવસ માં કામ પૂરું કરી આપવાનું તેઓએ મૌખિક વચન આપેલ હતું. પરંતુ આજ દિન સુધી તાઓએ આ કામ પૂરું કરેલ નથી. અને જેઓને અમે હપ્તે હપ્તે પૈસા ચૂકવીએ છે અને પૈસા ચૂકવ્યાનું પાકું બિલ પણ આપતા નથી. તેઓ સ્પષ્ટ જણાવે છે કે પહેલા પૈસા આપો પછીજ કામ થશે અને પૈસા આપ્યા પછી પણ થોડું ઘણું કામ ઓછા ખર્ચે પૂરું કરીને ફરીથી બીજા પૈસા માંગવાનું શરુ કરી દે છે. પૈસાના પ્રમાણમાં કામ પૂરું કરતા નથી અને વધારે ને વધારે પૈસા માંગ્યાજ કરે છે અને ધમકી આપે છે કે રૂપિયા 6 લાખ અને 50 હજાર પુરા પહેલા આપો પછીજ કામ પૂરું કરું. અને કોઈ પણ મટેરીઅલ હલકી ગુણવત્તા વાળું લાવે અને અમે કહીએ તો એમ કહે છે કે તમારે રૂપિયા 6 લાખ અને 50 હજાર પુરા નક્કી કરેલ છે તે પુરા કરવા સાથે મતલબ રાખો ને તમારે એ નહિ જોવાનું કે હું ગમે તેવું અને ગમે તેટલા રૂપિયાનું મટેરીઅલ લાવું . અને બીજું કે ટાઇલ્સ માં પણ જરૂરિયાત કરતા વધારે ફૂટ ટાઇલ્સ મંગાવીને ઓછી ટાઇલ્સ નાખી આપી ને અમારી સાથે છેતરપિંડી કરેલ છે (અંદાજિત આશરે રૂપિયા 26000/-ની છેતરપિંડી થયેલ છે) અને બિલ માંગીએ છે તો પણ આપતા નથી.
કામ આપ્યા ના ઘણા બધા દિવસ પછી જાણવા મળ્યું કે શ્રી ધર્મેન્દ્ર જી. બારોટ પોતે ડિગ્રી સિવિલ એન્જીનીઅર નથી પરંતુ ખોટું જણાવી ને પોતે કામ રાખેલ હતું.
અમારા મકાન ની દશા એવી તો બગાડી નાખી છે કે અમારે રહેવા માં પણ ઘણી જ મુશ્કેલી પડે છે અને જે કામ કરેલ છે તેમાં પણ ગણી બધી નુકશાની રહી ગયેલ જે સુધારી આપતા પણ નથી. આ માનવ ના સુખાધિકાર નો ભંગ છે
અત્યાર સુધી અમે રૂપિયા 6,05,080/- રોકડા ચુકવેલ છે તેનું પાકું બિલ (કેશ મેમો) પણ આપતા નથી.
શ્રી ધર્મેન્દ્ર જી. બારોટ ની ઓળખ નીચે મુજબ છે
Dharmendra G. Barot
M.9998135481
Building & Civil Engg. Contractor, Job works for Planning, Design, Drawing & Building Construction Works
37, Krushna Housing Society, Vallabh Vidyanagar, Dist.. Anand, Gujarat [email protected]
આભાર સહ ,
આપનો વિશ્વાસુ
પ્રકાશ પટેલ

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*