INDIAN OVESEAS BANK Complaint – Wrong NEFT Payment

Subject: wrong NEFT payment
My Name: nitesh chauhan
My City: mankuva
My Complaint Against: INDIAN OVESEAS BANK
Complaint Category: Banks Complaints
Claim Amount (Approx.): 500000
My Complaint Description:
મેં રૂપિયા ૪૮૧૮ નું NEFT INDIAN OVERSEAS BANK મારફતે કરેલ હતું પરંતુ મારું PAYMENT જ્યાં મોકલવાનું હતું ત્યાં મારું PAYMENT 4815 નું બતાવે છે અને મને જે BANK દ્વારા મોકલવામાં આવેલ E-MAIL માં પણ મને મારું PAYMENT ૪૮૧૫ નું બતાવે છે જયારે કે મેં મારું PAYMENT ૪૮૧૮ નું કરાવેલ હતું જેનું મારી પાસે એકાઉન્ટ STETMENT પણ છે પરંતુ મારે સામે વાળાને ૪૮૧૮ નું PAYMENT કરવાનું હતું ત્યાં મારું PAYMENT ઓછું મલવા પામેલ છે જેથી મારી ઈજ્જત પર ધક્કો લાગેલ છે અને હું સામે વાળા ની નજર માંથી ઉતરી ગયો છું અને તેઓ હાલ માં પણ તેઓ એવું જ ધારે છે કે આ વ્યક્તિ PAYMENT ઓછું જ આપશે તેથી આપ સાહેબ ને નમ્ર વિનંતી કે આપ મને ન્યાય આપવશો મારા એકાઉન્ટ નં. ૨૬૩૫૦૨૦૦૦૦૦૦૦૪૧ છે. જય હિન્દ

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*