Rahul D Surati. Owner Of Swastik India ,(solar Rooftop ) Complaint – સોલાર રૂફટોપ નું પૂરું પેમેન્ટ થયું હોવા છતાં આજદિન સુધી કામ બાકી છે.

Subject: સોલાર રૂફટોપ નું પૂરું પેમેન્ટ થયું હોવા છતાં આજદિન સુધી કામ બાકી છે.
My Name: Narmadaben Ramjibhai Chauhan
My City: Ena
My State: Gujarat
My Complaint Against: Rahul D Surati. Owner of Swastik India ,(solar Rooftop )
Complaint Category: Others
Claim Amount (Approx.): 81430/-
My Complaint Description:
અમો એ પેપર માં આવેલી જાહેરાત અનુસંધાને સ્વતીક ઇન્ડિયા કંપની માં 3 kw નું સોલાર રૂફટોપ સરકારી યોજના ના ભાગરૂપે સ્વતીક ઇન્ડિયા ના અગ્રણી ને અમારા એના ગામ ભવાની ફળીયા ખાતે બોલાવેલ હતા તેમને અંકે રૂપિયા 81430/- બેંક ઓફ ઇન્ડિયા નો ચેક નંબર 00131761 તારીખ 20/10/2018 ના રોજ આપેલો હતો પરંતુ આજ દિન સુધી આ કંપની એ આમારુ કામ બાકી રાખીયું છે .તેમની ઑફિસ જઈએ તો બંન્ધ કરી દીધી છે તેમજ અમારા કોલ ભી લેતા નથી .અને 15 ફેબ્રુઆરી સુધી માં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી .

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*