RAJ SELECTION Complaint – IBALL TABLET RELATED QUERY

Subject: IBALL TABLET RELATED QUERY
My Name: MANISHKUMAR D PATEL
My City: AHMEDBAD
My Complaint Against: RAJ SELECTION
Complaint Category: Handset Compalints
Claim Amount (Approx.): 6000 (20000)
My Complaint Description:
મહેરબાન સાહેબશ્રી
સવિનય જણાવવાનું કે મેં રાજ સીલેક્સન માં થી મેં આઈ-બોલ નું ટેબ્લેટ તારીખ ૨૦-૧૨-૨૦૧૫ ના રોજ ખરીદેલું પણ ૨૩-૧૨-૨૦૧૫ ના રોજ બેટરી નો પ્રોબ્લેમ હતો મતલબ કે બેટરી માં ચાર્જીંગ રહેતું નહતું તેથી મેં રાજ સીલેક્સન વાળા ને ત્યાં રેપૈરીંગ માં આપ્યો તેમને મને ૨૦-૨૫ દિવસ પછી મને આપ્યો એના જ દિવસે ટચ સ્ક્રીન બંધ થઇ ગયું તેનાજ બીજા દિવસે મેં રાજ વાળા ને ત્યાં આપ્યો. મને ૧૦-૦૩-૨૦૧૬ ના રોજ ટેબ્લેટ પરત મળેલ ત્યાં પણ તેમાં કવેરજનો / સ્વીચ નો પ્રોબ્લેમ છે આજે મેં તેમને રાજ વાળા ને રીપેરીંગ માં આપ્યો છે .
મને આજ રોજ સુધી મેં ટેબ્લેટ એક દિવસ પણ સરખી રીતે ઉપયોગ કર્યો જ નથી

મને મારા ટેબ્લેટ ના રૂપિયા પાછા આપતા નથી કે કઈ EXCHANGE કરી આપતા નથી મને તમારા તરફ થી સારો જવાબ મળશે તેવો મને વિશ્વાસ છે

જય હિન્દ

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


*