Reliance Complaint – PORT WITHOUT PERMISSION

Subject: PORT WITHOUT PERMISSION
My Name: FULCHANDJI VANECHAND SHAH
My City: Ahmedabad
My Complaint Against: reliance
Complaint Category: Reliance Comaplaints
Claim Amount (Approx.):
My Complaint Description:
સવીનય સાથે જણાવવાનુ કે મારો ફોન નં ૮૮૬૬૫૦૧૧૨૨ જે એરટેલ નો હતો જે મે ના પાડવા છતા રીલાયંસ ના ડીસ્ટ્રીબ્યુટર રીલાયંસ મા પોર્ટ કરાવેલ જેની કમપ્લેન અમે તા-૨૦/૦૧/૨૦૧૫ અને ૨૦/૦૩/૨૦૧૫ ના રોજ રીલાયંસ મા કરેલ પણ મને કોઇ પણ જાત નો જવાબ મળેલ નહી અને ના મારુ પોર્ટ કેંસલ કરેલ નહી.આ બાબત ની ફરીયાદ અમે લોકલ પોલિસ શ્ટેશન મા પણ કરેલ ,હવે મને તા ૧૪/૦૬/૨૦૧૫ ના રોજ જાણવા મળેલ છે કે આ નં નુ સીમ કાર્ડ કોઇ બીજી વ્યકતી ને ઇસ્યુ કરવા મા આવ્યુ છે,મે આ નં ૮૮૬૬૫૦૧૧૨૨ નુ સીમ રીલાયંસ મા એક્ટીવ કરાવેલ નથી તેની નોધ લેશો,તેથી આ નં ના કોઇ પણ જાત ના ઉપયોગ ની અમારી કોઇ પણ જવાબદારી રહેતી નથી તેની નોધ લેશોજી.આ બાબત ની જાણ અમે પત્ર દ્વારા ૨૫-૦૭-૧૫ ના રીલાયંસ મા પણ કરેલ છે.પણ કોઇ જવાબ નથી આ બાબત મા પોલિસ કોઇ કાર્યવાહી કરી શકે તેમ નથી તેવુ સાબરમતી પોલિસ શ્ટેશન માથી અમને જણાવેલ છે અને ગ્રાહક સુરક્શા હેઠ્ળ કમપ્લેન કરવા જણાવેલ છે માટે આ બાબત મા યોગ્ય કરવા મહેરબાની કરશોજી.

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


*