S.H.Dodiya Complaint – અમોએ ભરપાઇ કરેલ રકમ વ્યાજ સહિતની પરત મળવા બાબત.

Subject: અમોએ ભરપાઇ કરેલ રકમ વ્યાજ સહિતની પરત મળવા બાબત.
My Name: સુરેશભાઇ હેમુભાઇ ડોડીયા
My City: Surendranagar
My Complaint Against: S.H.Dodiya
Complaint Category: Others
Claim Amount (Approx.):
My Complaint Description:
પ્રતિ,
(૧) મેનેજીંગ ડીરેકટર તથા મુખ્ય જવાબદાર અધિકારશ્રી,
CMD, PACL INDIA LIMITED,
7 TH FLOOR, Gopaldas Bhowan, 28, Barakhambo Road,
New Deihi-110001
(૨) મેનેજીંગ ડીરેકટરશ્રી, તથા જવાબદાર અધિકારીશ્રી,
CMD, PACL INDIA LIMITED,
22, 3rd Flor, Amber Tower, Sansar Chand Road,Jaipr-302004

વિષય:- અમોએ ભરપાઇ કરેલ રકમ વ્યાજ સહિતની પરત મળવા બાબત.

અમો અરજદાર (1) DODIYA HEMUBHAI BHAVUBHAI, – (M) 9879521031 (2) DODIYA SURESHBHAI HEMUBHAI, (M) 9879521031 (3) DODIYA CHANUBA SURESHBHAI રહે. BLOCK NO.- 229, NEW GUJARAT HOUSING BOARD, 300 JAYHIND SOCIETY, SURENDRANAGAR-GUJARAT (4) DODIYA NARSANG HEMUBHAI, POPALIYA STREET, OPP- SWAMI NARAYAN DELO, CHUDA DIST- S.NAGAR, GUJARAT.
અમો ઉપરોકત અરજદારની નમ્ર અરજ છે કે, ઉપરોકત પોલીસીઓની રકમ અમોએ સળંગ માહે.૦૯/ર૦૧૪ સુધી સુરેન્દ્રનગરની PACL INDIA LIMITED ખાતે જમા કરાવેલ છે. અને ત્યારબાદ પણ અમોએ માહે. ૦ર/ર૦૧પ સુધીની દર માસની રકમ જે તે એજન્ટ નાઓને આપેલ પરંતું રકમ જમા કરવાની કાર્યવાહી PACL INDIA LIMITED, સુરેન્દ્રનગર ખાતે બંધ હોય, અમારી રકમ જમા ન થયેલ હોવાની અમોને જાણ થતાં માહે.-૦૩/ર૦૧પ થી અમોએ કોઇ રકમ ભરપાઇ કરેલ નથી.
અમારી પોલીસ નંબર, તારીખ તથા જમા થયેલ રકમની નીચે મુજબ છે.
No. Registration No. Date of Commencement Price
1 U 265083479 02/02/2011 10780/-
2 U 265083478 02/02/2011 16170/-
3 U 265086607 04/03/2011 26400/-
4 U 265095352 04/05/2011 1706/-
5 U 265095349 04/05/2011 220/-
Total 55276/-

આમ કુલ 55876/- ની રકમ ભરપાઇ કરેલ છે. અને હાલ માહે. ૦૩/ર૦૧પ થી પોલીસીઓના હપ્તા લેવાના બંધ હોય, અને અમો સામાન્ય માણસો હોય, અમારી રોજી રોટીની રકમ માંથી બચત કરવાના હેતુથી આ મુડી ભેગી કરેલ હોય, અમોને અમારી ઉપરોકત જમા થયેલ રકમ વ્યાજ સહિતની પાછી મળવા અંગેની કાર્યવાહીઓ થવા અમારી સૌની અરજ છે. ઉપરોકત પોલીસીઓની ઝેરોક્ષ નકલ આ સાથે સામેલ રાખી, મોકલી આપેલ છે.
આપના વિશ્વાસુ,

(DODIYA S. H.)
(M) 9879521031
Copy To:-
(1) સેક્રેટરી જનરલ સાહેબશ્રી,
નેશનલ હ્યુમન રાઇટ કમિશન, માનવ અધિકારી ભવન,
સી બ્લોક, જી.પી.ઓ. કોમ્લેક્ષ, આઇ.એન.એ., ન્યુ દિલ્હી- ૧૧૦૦ર૩.
(ર) કાર્યકારી અધ્યક્ષ સાહેબશ્રી,
ગુજરાત માનવ અધિકાર આયોગ, કર્મયોગી ભવન, બ્લોક નંબર-૧, પાંચમો માળ, સેકટર-૧૦, ગાંધીનગર.
(૩) મુખ્ય જવાબદાર અધિકારીશ્રી, PACL INDIA LIMITED, સુરેન્દ્રનગર.

Related Complaints

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


*