Telenor Complaint – Charge Without Service

Subject: charge without service
My Name: Muhammaduvais
My City: Godhra
My Complaint Against: telenor
Complaint Category: Uninor Complaints
Claim Amount (Approx.): 30 Rs.
My Complaint Description:
વિષય: સર્વીસ વગર પૈસા
સવિનય વિનતી કરવામા આવે છે કે મે મારા ટેલીનોરના સિમ પર Rs.60 નુ રીચાર્જ કર્યુ.તા.૧૪/૧૨/૨૦૧૫ નારોજ મે જોયુ તો Rs.30 કપાય ગયા હતા.અને કોઈ સુચના કે મેસેજ પણ મળ્્યો ન હતો.ત્યારબાદ મે કસ્ટમર કેર પર વાત કરી પણ પરિણામ શૂન્ય રહ્ય હતુ.
આ રીતે ઘણી વખત પૈસા કપાય જતા હોય છે.
તો ન્યાય આપવા વિનતી…………

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


*