VODAFONE COMPANY Complaint – RECHARGE COUPON IS NOT RECHARGE

Subject: RECHARGE COUPON IS NOT RECHARGE
My Name: GHANCHI MAHEBUBBHAI
My City: VIRAMGAM-382150
My Complaint Against: VODAFONE COMPANY
Complaint Category: Vodafone Complaints
Claim Amount (Approx.): 10
My Complaint Description:
મે.સાહેબ

મે આજથી એક-દોઢ વર્ષ પહેલા એક રૂા.૧૦/- રીચાર્જ કુપન ખરીદેલ હતી. જેનો મે ઉપયોગ થોડા દિવસ પહેલા કર્યો હતો તો તે રીચાર્જ થતી ન હતી. રીચાર્જ કરતી વખતે તેમા આ પ્રકારનો મેસેજ આવતો હતો. "The recharge card you entered has not been found." વોડાફોન કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. તેમણે મને વોડાફોન સ્ટોર ઉપર જવાનુ કહ્યુ હતું. વોડાફોન સ્ટોર વાળાઓએ મને જે તે વોડાફોનના ડીસ્ટ્રકીબ્ટરને મળવાનુ કહ્યુ અને જયારે હું વોડાફોનના ડીસ્ટ્રકીબ્ટરને મળ્યો તો તેમણે એમ કહ્યુ કે તમે જ્યાંથી કુપન લીધી છે તેને મળો. જ્યાંથી કુપન લીધી તે વ્યકિત સરખો જવાબ પણ આપતા નથી અને રીચાર્જ કુપન બદલી આપતા નથી. તેમજ આ રીચાર્જ કુપનની Expire Date : 31-05-2017 છે.

મહેરબાની કરીને મારી મદદ કરશો જી.

આભાર…..

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*