Xolo Care Complaint – મોબાઇલ રીપેરીંગ બાબ તે

Subject: મોબાઇલ રીપેરીંગ બાબતે
My Name: Gautam
My City: Dhoraji
My Complaint Against: Xolo care
Complaint Category: Others
Claim Amount (Approx.): 8000.00
My Complaint Description:
મારુ નામ ગૌતમ છે.
મારી પાસે xolo કંપની નો મોબાઇલ છે.
જેના હજુ 3 મહિના થયા છે. એક મહિના પહેલાં આ મોબાઇલ ની display બંધ થઈ જતાં મે જૂનાગઢ સર્વિસ સ્ટેશન મા રિપેર કરવા માટે આપેલ. જે રીપેરીંગ થઈ આવી ગયેલ. પરંતુ ફરી વખત તારીખ 30-08-16 ના રોજ મારો મોબાઇલ બંધ થઈ જતા જૂનાગઢ સવીસ સ્ટેશન મા જમા કરાવ્યો છે. 3 દિવસ પછી કંપની દ્વારા મેસેજ આવ્યો કે તમારો મોબાઇલ રિપેર થઈ ગયેલ છે. તમે ફોન લઈ જઈ શકો છો.
પરંતુ સર્વિસ સ્ટેશન પર ફોન કરતા જણાવ્યું કે તમારો મોબાઇલ રીપેરીંગ નહીં થાય. તેમાં પાણી બતાવે છે.
6000.00 રુપિયા રીપેરીંગ ના થાશે.
Xolo કંપની મા મે ફરિયાદ નોંધાવી છે. પરંતુ ત્યાં થઈ પણ એજ જવાબ આપવા માટે આવ્યો
મારી મદદ કરી શકાય તેમ હોય તો મહેરબાની કરીને મદદ કરશો.
મારી પાસે મેસેજ અને વાતચીત નૂ રેકોર્ડિંગ છે.

Share and inform others about this:

One thought on “Xolo Care Complaint – મોબાઇલ રીપેરીંગ બાબ તે

  1. Dear Gautam,
    Greetings for the Day!
    We value the importance of your concern and we regret to hear the difficulties that you are experiencing with your device.
    In response to your concern, we would request you to kindly revert with your contact number and device IMEI number on our official mail Id [email protected] so that we can communicate to you and assist you better in this regard.
    Regards,
    Satyaveer Yadav
    XOLO Care
    http://www.xolo.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*