વી. કે. સોલંકી Complaint – FOR ECONOMICALLY WEAKERS SECTIONS CERTIFICATE

Subject: FOR ECONOMICALLY WEAKERS SECTIONS CERTIFICATE
My Name: પટેલ ગૌરવ કાંતિલાલ
My City: હળવદ
My State: ગુજરાત
My Complaint Against: વી. કે. સોલંકી
Complaint Category: Government Employees
My Complaint Description:
અમો એ ઈ. ડબલ્યુ. એસ. ની અરજી કરી હતી પરંતુ તેમાં કોઈ ને કોઈ ભૂલ કાઢી ને ફોર્મ પાછું આપતા અને કહેતા કે એફિડેવિટ મા તમે જમીન નું કાઈ વર્ણન કર્યું નથી અને પાછુ ફરીથી બ્લેક પેન થી લખાવી અમે વકીલ ના સિક્કા સહી કરાવી તો કહે છે કે પેન થી લખાણ ના ચાલે……
પછી અમો એ નવી એફિડેવિટ તૈયાર કરી અને આપી. તો બીજી તરફ ફરી એક વાર પાછું કે તમારું એફિડેવિટ ના ચાલે તમારા પિતા નું એફિડેવિટ જોશે…. પણ ગવર્ન્મેન્ટ ના જાહેરનામા પ્રમાણે તેમાં પુખ્ત વયના માટે મારુ એફિડેવિટ જોઈ એવું સ્પષ્ટ કર્યું છે તોયે આમ છતાં મનમાની કરી ધક્કા ખાવા પડે છે…… મે તારીખ ૧૨/૦૩/૨૦૧૯ ના રોજ અરજી દાખલ કરી હતી પણ હજુ સુધી કાંઈ નિકાલ આવ્યો નથી.
પાછા મામલતદાર સાહેબ શ્રી ને મળવા માટે જઈ તો સાહેબ ચૂંટણી ના કામ માટે બહાર ગયા છે એવું કહેવામાં આવે છે….

ધન્યવાદ……………….

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*