Amazon India Complaint – Purchase Mobile

Subject: Purchase Mobile
My Name: Digvijay Dabhi
My City: AHMEDABAD
My State: GUJARAT
My Complaint Against: Amazon India
Complaint Category: Online Shopping
Claim Amount (Approx.): 1999
My Complaint Description:
તા. ૨૧/૦૮/૨૦૧૯ના રોજ અમોએ Amazon India પર એક સ્કીમ Vivo v15(Topaz, 6GB RAM, 128GB Starage) જેની ઓરીજન કિંમત રૂ. ૩૨૯૯૦.૦૦ લખેલ અને જેમા 95% Off વાળી સ્કીમ હતી જેમાં અમોએ રૂ.૧૯૯૯.૦૦ ચૂકવેલ પરંતુ Amazon India દ્વારા આજ દિન સુધી અમોને ઉપરોક્ત પ્રોડક્ટ મળેલ નથી. જેથી અમો અમારા ચૂકવેલ નાણા પરત ચૂકવે અથવા અમોને અમારી ૯૫ % વાળો ઉપરોક્ત મોબાઇલ મોકલે.

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*