Red Bus Complaint – Not Provide Any Service After Bus Booking

Subject: Not provide any service after bus booking
My Name: Mukesh Sumatilal Shah
My City: AHMEDABAD
My State: GUJARAT
My Complaint Against: Red Bus
Complaint Category: Tours & Travels
Claim Amount (Approx.): 4000.00
My Complaint Description:
We (Mukesh Shah) had book the Bus (56 Sheet) on 13.02.2018 for the religious tour on 18.02.2018 for to go Ahmedabad to Unava
Company take advance Rs. 2400.00 for the bus booking and give us confirmation by U3976HKSLN And ref.No. is MPHURGTFGX. After this Redbus has not provide any Bus or any Service to fulfill my suggested requirement
After this we organised the same tour by other source and paid more money to arrange in emergency situation
Detail will given below in Gujarati and attached the ticket(PDF) given by Redbus
Mukesh Shah
9824162818

જત અમારા માદરે વતન શ્રી ઉનાવા નગરે તા. ૧૮.૦૨.૧૮ ને રવિવાર ના રોજ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જિનાલાય ની સાલગીરી હોઈ તેની ઉજવણી નિમિત્તે અમોએ અમદાવાદ થી ઉનાવા જવા માટે ૫૬ સીટની ૧ બસ નું આયોજન કરેલ તે અનુસંધાને અમોએ આપની પાસે થી ભાવપત્રક મંગાવેલ. આપે મોકલેલ ભાવપત્રક ને માન્ય રાખી અમોએ ૫૬ સીટ ની ૧ બસ નુ બુકીંગ આપના થકી કરાવેલ.

આપની માંગણી અનુસાર બસ બુકિંગ ના એડવાન્સ Rs. ૨૪૦૦.૦૦ અમોએ તા.૧૩.૦૨.૧૮ ના રોજ Online ચૂકવી આપેલ છે. તેમજ આ પેમેન્ટ ની સ્વીકૃતિ પણ આપના તરફથી U3976HKSLN થી કરવામાં આવેલ છે તેમજ રેફ. નં. MPHURGTFGX ફાળવવામાં આવેલ છે.

વધુ માં આ બસ ના બુકિંગ ની ટિકિટ અમોને MAIL થી મળેલ છે તે આ સાથે બીડાણ કરેલ છે

આ બુકિંગ મુજબની આપના તરફ થી કોઈ જ સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવેલ નથી.

તેમજ આપના તરફથી આ બાબતે લેખિતમાં અમારી સાથે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી

પરિણામે અમારે આ તમામ સહભાગી યાત્રિકો ને અન્ય સગવડ દ્વારા ઉનાવા લઇ જવાની ફરજ પડેલ તેમજ ૧૦ યાત્રિકો ઉનાવા આવવાના લાભથી વંચિત રહી ગયેલ છે.

ઉપરોક્ત પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવા માટે અમારે Rs ૩૯૫૦.૦૦ વધારે ચૂકવવા પડેલ છે.

જેની જવાબદારી આપની બનતી હોઈ આ થયેલ વધારા નો ખર્ચ આપે ભરપાઈ કરી આપવાનો રહેશે તેમજ આપના આ બેજવાબદારી પૂર્ણ વ્યવહાર થકી અમોને જે હાલાકી ભોગવવી પડેલ છે તેનું વળતર પણ આપે ચૂકવવાનું રહેશે.

અમોને થયેલ વધારાના ખર્ચ નું વર્ગીકરણ આ સાથે રજુ કરેલ છે.

આપની સાથે થયેલ કરાર મુજબ (૫૫ વ્યક્તિ માટે) થનાર ખર્ચ ૧૦૦૦૦.૦૦
અન્ય ખર્ચ (જેવાકે ટોલ ટેક્સ + ડ્રાઈવર બક્ષીશ) ૫૦૦.૦૦
કુલ થનાર ખર્ચ ૧૦૫૦૦.૦૦
અમોએ કરવો પડેલ ખર્ચ ૪૫ વ્યક્તિ માટે ૧૨૦૦૦.૦૦
અન્ય ખર્ચ (જેવાકે ટોલ ટેક્સ + ડ્રાઈવર બક્ષીશ) ૫૦૦ .૦૦
કુલ થયેલ ખર્ચ ૧૨૫૦૦.૦૦
અમારે થનાર ખર્ચ (વ્યક્તિ દીઠ ૧૯૦ x ૪૫ વ્યક્તિ) ૮૫૫૦.૦૦
અમોને થયેલ ખર્ચ (૪૫ વ્યક્તિ માટે ) ૧૨૫૦૦.૦૦
આપે ચુકવવાની થતી તફાવતની રકમ ૩૯૫૦.૦૦
બુકીંગ એડવાન્સ ૨૪૦૦.૦૦ (Received on 23.02.2018)

Share and inform others about this:

2 thoughts on “Red Bus Complaint – Not Provide Any Service After Bus Booking

  1. As per my complain in Grahak Suraksha
    Some officer call me from phone no.+916294160844 at the time of
    14.37 dated16.03.2018 and told me to that our company will agree to pay Rs.4000.00 as
    a compensation and he request me to provide my card no. and expire date of
    my card for the same but I say NO to provide it for security purpose and again
    on 17th march another call from Mr. Dipak Sharma by phone no.8877259679 at time of 18.58 and phone no.7480901153 at the time of 19.29 the same way and he request me to provide my card no. and expire date of my card for the same but I say NO to provide it for security purpose
    How it is possible
    Please guide me

    Mukesh Shah
    98241 62818

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*