Amazon India Complaint – Refund Amount Is Not Given

Subject: Refund Amount is not Given
My Name: SURAJKUMAR RATHOD
My City: Surat
My State: Gujarat
My Complaint Against: Amazon India
Complaint Category: Online Shopping
Claim Amount (Approx.): 899.00
My Complaint Description:
hello myself Surajkumar Rathod from Surat, Gujarat
I have Amount refund issue With Amazon.
I have ordered 3 pack of t-shirt from Amazon on 15th July,2018. & it delivered to me on 20th July. instead of 3 i just received only 2 T-shirt & both are wrong item.
so have returned this product on 23th July because missing & wrong Product. They Assure me for refunding my amount within 10 working days.

Continue reading


Bank Of Baroda Ranpur Branch Complaint – Kcc 6% Discount Interest Not Given By Bob Bank

Subject: kcc 6% discount interest not given by bob bank
My Name: Rathod Khumansang Mansangbhai
My City: Botad
My State: Gujarat
My Complaint Against: Bank of Baroda ranpur branch
Complaint Category: Banks Complaints
Claim Amount (Approx.): 5000
My Complaint Description:
વિષય : પાક ધિરાણનું વર્ષ – ૨૦૧૬/૧૭ નું વ્યાજ જમા ન થવા બાબત

જય ભારત સાથ જણાવવાનું કે અમો રાઠોડ ખુમાનસંગ માનસંગભાઈ આપની બૈંકમાં રાણપુર શાખામાથી છેલ્લા ૫ વર્ષથી પાકધિરાણ લઇએ છીએ.અમોને આપની બઁક માથી બચત ખાતાની ચોપડી આપવામાં આવેલ.ઉપરોક્ત ખાતામાં અમો દર વર્ષે પાકધિરાણ રૂપિયા જમા કરાવતા હતા.ગત વર્ષે તા.૧૦/૦૫/૨૦૧૭ ના રોજ અમોએ ઉપરોક્ત ખાતામાં પાકધિરાણના રૂપિયા જમા કરાવેલ.જેની છેલ્લી તારીખ ૧૩/૫/૨૦૧૭ હતી.ત્યારબાદ ૧૫/૫૨૦૧૭ ના રોજ આ રૂપિયા પકધિરાણના ખાતામાં જમા બૅન્ક મેનેજર સાહેબે જમા લીધા.ચાલુ વર્ષે અમોએ ઉપરોક્ત પકધિરાણ ના રૂપિયા જમા કરાવ્યા ત્યારે મેનેજર સાહેબે કહ્યું કે તમે ગત વર્ષે ૧૩/૫/૨૦૧૭ પછી રૂપિયા જમા કરાવ્યા હોવાથી તમને ૬% વ્યાજ માફી મળસે નહીં.ખરેખર અમારી પાસે ૧૦/૫/૨૦૧૭ સુધી પાકધિરાણની અલગ ચોપડી ન હતી.જે અમોને તા.૧૭/૫/૨૦૧૭ ના રોજ બૈંકમાંથી આપેલ.તેથી અમો અત્યાર સુધી રૂપિયા બચત ખાતામાં જમા કરાવતા હતા.૨૦૧૬-૧૭ ના વર્ષનું પાકધિરાણ બચત ખાતામાથી કેસીસી ખાતામાં ૧૩/૫/૨૦૧૭ પહેલા ટ્રાન્સફર નહીં થવાથી ૬% વ્યાજ માફી આપવાની બૅન્ક મેનેજર સાહેબ ના પડે છે.અને એવું કહે છે કે તમે બચત ખાતામાં પાકધિરાણના રૂપિયા જમા કરાવ્યા હતા એટલે વ્યાજમાફી નહીં મળે.અમો ગત વર્ષ સુધી કેસીસી ની ચોપડી નહીં હોવાના કારણે બચતખાતામાં પાકધિરાણના રૂપિયા જમા કરાવતા હતા.આ સાથે બચતખાતાની ચોપડીની ઝેરોક્ષ અને કેસીસી ખાતાની ચોપડીની ઝેરોક્ષ સાથે જોડેલ છે.તથા આપની રનુર શાખામાં પણ ફરિયાદ કરેલ છે.તો ઉપરોક્ત અરજી ધ્યાને લઈ ઘટતું કરવા આપ સાહેબને વિનંતી છે.

Continue reading


Www.worldoftime.com Complaint – Not Given Back To Return

Subject: not given back to return
My Name: Anand tank
My City: Surat
My State: Gujarat
My Complaint Against: Www.worldoftime.com
Complaint Category: Fashion & Jewelry
Claim Amount (Approx.): 1298
My Complaint Description:
Hello sir,
I brought a product from this site nd its give me wrong item , after it not receive back not give payment..
Plz process against this detail … Tell me

Continue reading


Complain Against Freecharge.in Complaint – Money Not Given Refund Same Time Taken 5-7 Day

Subject: Money not given refund same time taken 5-7 day
My Name: Dhaval maniya
My City: Surat
My State: Gujarat
My Complaint Against: Complain against Freecharge.in
Complaint Category: Others
Claim Amount (Approx.): 2012
My Complaint Description:
Im paying my electricity bill on freecharge and pay amount 2012 is debited in my bank but transaction has failed freecharge not given me my money returns it take 5-7 working day for my money returns. Why i give my money 5-7 day freecharge freecharge not given me interest of 2012.

Continue reading