PGVCL નાયબ ઈજનેરની કચેરી-વઢવાણ Complaint – વિજ મીટર કાઢી જવા અને દંડ આપવા બાબત

Subject: વિજ મીટર કાઢી જવા અને દંડ આપવા બાબત
My Name: લાભુભાઈ દાનાભાઈ મીઠાપરા
My City: વઢવાણ(ટુવા)
My State: ગુજરાત
My Complaint Against: PGVCL નાયબ ઈજનેરની કચેરી-વઢવાણ
Complaint Category: Government Employees
Claim Amount (Approx.): 22000/-
My Complaint Description:
તા.20-10-2018 ના વહેલી સવારના રોજ PGVCL નાયબ ઈજનેરની કચેરી-વઢવાણના કર્મચારી અમોને કોઈ પણ જાણ કર્યા વગર અમોએ વિજ ચોરી ન કરી હોવા છતા મિટર કાઢી ગયા છે તેની જાણ અમોને થતા અમે કચેરી પર જઈ તપાસ કરતા માલુમ પડેલ કે અમોને અંદાજીત ૨૨૦૦૦/- રૂ.દંડ આપ્યો છે અને અમે તેમને ચોરી કરીયાનુ સબુત અમને બતાવો કે અમે વિજ ચોરી કરી છે પરન્તુ અમને એકબીજા પર જવાબદારી નાખી દેતા અને અમને સારી રીતે જવાબ આપતા નથી અને અમારે 3 પંખો,4 ટ્યુબલાઈટ,અને1 ટીવી છે જ્યારે તેમને અમારા ઘરમા જોયા વગર તેમની મનમાની કરી 4 પંખા, 5 ટ્યુબલાઈટ, 1 ટીવી, 1ફ્રિજ,1 ઈલે.સગડી લખીને ખોટી રીતે દંડ કરેલ છે.ગ્રાહક નંબર–2480310027917

Continue reading


PGVCL નાયબ ઈજનેરની કચેરી-વઢવાણ Complaint – વિજ ચોરી ન કરેલ તેમ છતા મીટર કાઢી જવા અને દંડ આપવા બાબત

Subject: વિજ ચોરી ન કરેલ તેમ છતા મીટર કાઢી જવા અને દંડ આપવા બાબત
My Name: ભોપાભાઈ દાનાભાઈ મીઠાપરા
My City: વઢવાણ(ટુવા)
My State: ગુજરાત
My Complaint Against: PGVCL નાયબ ઈજનેરની કચેરી-વઢવાણ
Complaint Category: Government Employees
Claim Amount (Approx.): 36000/-
My Complaint Description:
તા.20-10-2018 ના વહેલી સવારના રોજ PGVCL નાયબ ઈજનેરની કચેરી-વઢવાણના કર્મચારી અમોને કોઈ પણ જાણ કર્યા વગર અમોએ વિજ ચોરી ન કરી હોવા છતા મિટર કાઢી ગયા છે તેની જાણ અમોને થતા અમે કચેરી પર જઈ તપાસ કરતા માલુમ પડેલ કે અમોને અંદાજીત ૩૬૦૦૦/- રૂ.દંડ આપ્યો છે અને અમે તેમને ચોરી કરીયાનુ સબુત અમને બતાવો કે અમે વિજ ચોરી કરી છે પરન્તુ અમને એકબીજા પર જવાબદારી નાખી દેતા અને અમને સારી રીતે જવાબ આપતા નથી અને અમારે ૧ પંખો,૨ ટ્યુબલાઈટ છે જ્યારે તેમને અમારા ઘરમા જોયા વગર તેમની મનમાની કરી 3 પંખા, 3 ટ્યુબલાઈટ, 1 ટીવી, 1ફ્રિજ,1 ઈલે.સગડી,અને 1હિટર લખીને ખોટી રીતે હેરાન કરેલ છે.ગ્રાહક નંબર–2480310061810

Continue reading


Lady Deal.in Complaint – Wrong Order

Subject: wrong order
My Name: Dinesh Kumar
My City: PALAMPUR
My State: HIMACHAL PRADESH
My Complaint Against: lady deal.in
Complaint Category: Government Employees
Claim Amount (Approx.): 1348
My Complaint Description:
I have order 2 gown worth Rs 1348 and they delivered 2 old saree. I have sent couple of emails but all addresses on the website are wrong. Kindly take a strict action against such companies.

Continue reading


PF OFFICE Complaint – No Responce

Subject: No Responce
My Name: TANAJI GAGANMALE
My City: PUNE
My State: MAHARASTRA
My Complaint Against: PF OFFICE
Complaint Category: Government Employees
Claim Amount (Approx.):
My Complaint Description:
Dear All,

This is a complaint for my name correction which is pending with PF office for a long time and no responce from PF office

Reference Number PUPUN01206130000050771_8204757

Continue reading


Mamlatdar Office Mahudha Complaint – Mamlatdar Office Mahudha — Not Making E-dhara Entry And Just Delaying The Process And Giving False Reason

Subject: Mamlatdar Office Mahudha — not making e-dhara entry and just delaying the process and giving false reason
My Name: Dharmendra
My City: Dakor
My State: Gujarat
My Complaint Against: Mamlatdar Office Mahudha
Complaint Category: Government Employees
My Complaint Description:
I am writing this on-behalf of Mahant shri Deviram( Senior citizen, BPL Dharak ). Mahant shri Deviram has submitted application for E-dhara entry in mahudha mamalatdar office.Mahant shri Deviram has given application on 5-9-2018.it's been one month over.
Respective officers(raval – edhara mamlatdar, rakesh – computer operator (E-dhara entry)) are not giving proper answer.
They are misleading and not giving proper information.

Continue reading