જીઓ રિલાયન્સ Complaint – મોબાઈલ નેટવર્ક સર્વિસ તથા નેટ સ્પીડ

Subject: મોબાઈલ નેટવર્ક સર્વિસ તથા નેટ સ્પીડ
My Name: ચેતનકુમાર વી દેસાઈ
My City: અમદાવાદ
My State: ગુજરાત
My Complaint Against: જીઓ રિલાયન્સ
Complaint Category: Jio Sim
Claim Amount (Approx.): 500000
My Complaint Description:
હું ગુજરાત ના અમદાવાદ શહેર માં રામદેવ નગર ,સેટેલાઇટ વિસ્તાર માં રહુ છું,છેલ્લા 15 મહિના પહેલા મેં રિલાયન્સ જીઓ માં પોર્ટેબિલિટી કરાવેલ,અને હાલ જીઓ મોબાઈલ સીમકાર્ડ વાપરું છું,તેનો પ્રાઈમ મેમ્બર છું,મારો મોબાઈલ નંબર 8153994644 છે,તેઓ એ શ્રેષ્ઠ નેટવર્ક તથા સ્પીડ પ્રોવાઇડ નો દાવો-વાયદો કરેલ,એટલે આઈડિયા મોબાઈલ કંપની માંથી પોર્ટેબિલિટી કરાવેલ,પરંતુ છેલ્લા એક વર્ષ થી કંપની માં બરોબર નેટવર્ક તેમજ નેટ સ્પીડ નથી આવતી આ બાબત ની મેં તેઓ ને વારંવાર કસ્ટમર કેર માં તથા ઓન લાઈન ફરિયાદો કરેલ છે,તેઓ દરેક વખતે 120 દિવસ નો સમય આપતા અને કહેતા કે સેટેલાઇટ વિસ્તાર ના અમારા ટાવર નું કામ ચાલુ છે 120 દિવસ માં થઈ જશે,પરંતુ એક વર્ષ સુધી આ બાબતે મારી ફરિયાદ સોલ્વ કરેલ નથી ,મારે બિઝનેસ હોવા થી અને સ્પીડ વાળા નેટ નો ઉપયોગ હોવાથી હું ખૂબ હેરાન થયેલ છું,હજુ પણ થાવ છું મેં આ બાબતે ખૂબ ધીરજ રાખેલ પરંતુ તેઓ વાયદા મુજબ ની સર્વિસ આપવા માં નિષ્ફળ ગયેલા છે,આ વિસ્તાર મોટો હોવા થી મારી જેમ અનેક ને તકલીફ થયેલ છે

Continue reading


Online Fashion Deal.com Complaint – Return And Refund

Subject: Return and refund
My Name: Suraj kumar
My City: Rajgir
My State: Bihar
My Complaint Against: Online fashion deal.com
Complaint Category: Jio Sim
Claim Amount (Approx.): 1099
My Complaint Description:
My order was slim fit stylish zipper shirts and you have send me normal shirts …it's totally different product…so kindly return it ..and I want my refund …. Immediately.

Continue reading


Onlinefashiondeal.com Complaint – Return And Refund

Subject: Return and Refund
My Name: Vijay
My City: Gajuwaka
My State: ANDHRA PRADESH/SEEMANDRA
My Complaint Against: Onlinefashiondeal.com
Complaint Category: Jio Sim
Claim Amount (Approx.): 1099
My Complaint Description:
My order was slim fit stylish zipper shirts and you have send me normal shirts …it's totally different product…so kindly return it ..and I want my refund …. Immediately.

Continue reading


Onlinefashiondeal.com Complaint – Return And Refund

Subject: Return and Refund
My Name: Vijay
My City: Gajuwaka
My State: ANDHRA PRADESH/SEEMANDRA
My Complaint Against: Onlinefashiondeal.com
Complaint Category: Jio Sim
Claim Amount (Approx.): 1099
My Complaint Description:
My order was slim fit stylish zipper shirts and you have send me normal shirts …it's totally different product…so kindly return it ..and I want my refund …. Immediately.

Continue reading


Jio Complaint – Last 2 Month Seamless Connectivity Still Next 90 Days More

Subject: Last 2 month seamless connectivity still next 90 days more
My Name: Chintan JodhanI
My City: Ahnedabad
My State: Gujarat
My Complaint Against: Jio
Complaint Category: Jio Sim
My Complaint Description:
Complainr number SR00000S5EGC for Network connectivity. We will install a new site in your area to ensure that you get seamless connectivity. This new site is expected to be functional in the next 90 days. Thank you for your patience.

Continue reading