Godrej Home Appliances Complaint – Cooling Problem

Subject: Cooling problem
My Name: Pareshbhai Radadiya
My City: Ahmedabad
My State: Gujrat
My Complaint Against: Godrej home appliances
Complaint Category: Electronics Appliances
My Complaint Description:
મારો રજી.મોબાઇલ નો. 9879799286 છે. મે Godrej home appliances માંથી અે.સી. ખરીદેલ છે. 14/05/2017.
ચાર વખત ફરિયાદ કરિ છે કે મારા અેસી મા ઠંડી હવા નથી આવતી. કંપની ના ટેકનીશીયન અેવુ કહે છે કે બે કલાક અેસી ચાલુ રાખશો તો રૂમ ઠંડો થશે.
મે બે કલાક અેસી ચાલૂ રાખયુ તો પણ રૂમ ઠંડો થયો નથી.
કંપની ના ટોલ ફિ્ નંબર પર ફોન કરયો ઇ મેલ કરયો પણ સંતોષ કારક જવાબ નથી મળતો.

મહેરબાની કરી મારી અેસી ફરિયાદ ને સાંભળશો.

Regards
Rohit Radadiya
9879799286

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*