Complaints Against Snapdeal Complaint – Fake Products

Subject: Fake products
My Name: Harpreet
My City: AMRITSAR
My State: Punjab
My Complaint Against: Complaints against snapdeal
Complaint Category: Others
Claim Amount (Approx.): 430
My Complaint Description:
I order induleka hair oil 3 bottle from snapdeal
Near about 430 rupees excluding discount but the product i got completely fake.
Very disappointed with snapdeal also i found many earlier complaints against fake product oil delivered i think hindustan lever should take action against her for destroying induleka image by delivering fake products.

Continue reading


SNAPDEAL E- COMMERCE Complaint – કંપની એ ખરાબ વસ્તુ આપી છે તેમજ કંપની પાછી લેતી નથી

Subject: કંપની એ ખરાબ વસ્તુ આપી છે તેમજ કંપની પાછી લેતી નથી
My Name: જીજ્ઞેશ અનંતરાય ત્રિપાઠી
My City: અમદાવાદ
My State: ગુજરાત
My Complaint Against: SNAPDEAL E- COMMERCE
Complaint Category: Online Shopping
Claim Amount (Approx.): 3049
My Complaint Description:
મે તારીખ 17/12/18 ના રોજ karboon કંપની નો મોબાઇલ ફોન karboon ઇન્ડિયા A1 Snapdeal e commerce પરથી છોડાવ્યો હતો . કંપની ના કાયદા મુજબ તમે પ્રોડક્ટ્સ પછી પણ આપી શકો છો જે પ્રમાણે મે તા.17/12/18 ના રોજ ફોન મેળવ્યા ના અડધો કલાક મજ પ પ્રોડક્ટ્સ પાછી આપવા માટે અરજી કરેલ છે.પણ કંપની એ ત્રણ દિવસ સુધી કોઈ જ માહિતી ન આપતા મે તે ફોન ચાલુ કરવા પ્રયત્ન કર્યો પણ પ્રોડક્ટ્સ બગડેલી હોવાથી તે ચાલતો નહતો જે મે કંપની ને ઇ મેઇલ દ્વારા જણાવેલ તો કંપનીએ મને કરબું કંપનીનો લેટર લાવવા જણાવેલ કે મે ઈ મેઈલ દ્વારા જમાં કરાવવા છતાં આજદીન સુધી મને પૈસા પાછા મળેલ નથી.

Continue reading


Snapdeal Complaint – I Dont Received Refund Of My Product

Subject: I dont received refund of my product
My Name: saksham gupta
My City: bamore kalan
My State: Madhya pradesh
My Complaint Against: snapdeal
Complaint Category: Couriers & Parcels
Claim Amount (Approx.): 618
My Complaint Description:
I ordered a product on snapdeal but I don't received the no. of products which are shown in the advertisement description of snapdeal I have complaint against this but I don't get any type of response plzz help me getting my refund back

Continue reading


SNAPDEAL Complaint – ઓનલાઈન ઓર્ડર મારો કેન્સલ કર્યો

Subject: ઓનલાઈન ઓર્ડર મારો કેન્સલ કર્યો
My Name: Dk baraiya
My City: Narmada
My State: GUJARAT
My Complaint Against: SNAPDEAL
Complaint Category: Others
Claim Amount (Approx.): 2599
My Complaint Description:
12 જાન્યુઆરી ને ઓર્ડર કર્યો તો
Nike AIR MAX BLACK 2017 Black Running Shoes size 10. Rs 2599 /-
મને ડિસ્કાઉન્ટ સાથે Rs 313/- માં મળેલો હતો, જે આજ સુધી મારો ઓર્ડર ડિલિવર્ડ નથી કર્યો. અને આજે મારો ઓર્ડર સ્નેપડીલ દ્વારા કેન્સલ થયો છે. આમ મારો સમય બગડ્યો છે અને મારા સમય અને મારા રૂપિયાનો ખોટો ઉપયોગ કંપનીએ છે આવી રીતે ગ્રાહકના રૂપિયા ખોટી રીતે વાપરીને snapdeal પોતાનો મરજી મુજબ નો લાભ પોતાના માટે ગ્રાહકના આવા ખોટા ઓર્ડરો ઊભા કરીને ગ્રાહકોને છેતરે છે જે મારા ઓર્ડર ના પૂરતા પુરાવા મારી પાસે ઉપલબ્ધ છે ઓર્ડર કરેલ email તેમજ ઓર્ડરના સ્નેપશોટ પણ ઉપલબ્ધ છે.

Continue reading