Shiv Prathmik Grahak Co. Op. Society Ltd Complaint – રાધંણ ગેસની સબસીડી અન્ય ખાતામા જમા કરી દેવા બાબત

Subject: રાધંણ ગેસની સબસીડી અન્ય ખાતામા જમા કરી દેવા બાબત
My Name: Hanshaba pravinsinh Gohil
My City: Bhavnagar
My State: Gujarat
My Complaint Against: Shiv Prathmik Grahak co. Op. Society ltd
Complaint Category: Others
Claim Amount (Approx.): 6000
My Complaint Description:
હું ભાવનગરના શાસ્ત્રીનગરમાં આવેલ શિવ પ્રાથમિક ગ્રાહક કો.ઓપરેટીવ સોસાયટીમાં ગેસ કનેક્શન ધરાવું છું મને મળતી રાંધણ ગેસ ની સબસીડી ની રકમ તારીખ 2 ડિસેમ્બર 2016 થી મારા બેંક ખાતામાં જમા થવાને બદલે અન્ય ખાતામાં જમા થાય છે જે અંગે મારી ફરિયાદ છે

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*